સ્વતંત્ર ગ્રામ પંચાયત બનાવવાની માંગ સાથે અગ્રણીઓનો નર્મદા કલેક્ટર કચેરી બહાર વિરોધ

DivyaBhaskar 2019-04-23

Views 311

રાજપીપળાઃ નર્મદા જિલ્લાની વિવિધ જૂથ ગ્રામ પંચાયતોના 314 ગામોને અલગ કરવાની માંગ સાથે 50થી વધુ અગ્રણીઓ આજે નર્મદા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા છે આ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે જોકે આ ગામોમાં મતદાન યથાવત છે પરંતુ ઓછુ મતદાન થવાની શક્યતા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS