ભરૂચઃ ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલા નિલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા 116 વર્ષના લખમાબાએ આજે પરિવાર સાથે મતદાન કર્યું હતું તેઓએ 116 વર્ષની ઉંમરે પણ મતદાન કરીને તમામ લોકોને અચૂક મતદાન કરવાનો મેસેજ આપ્યો હતો
મારા માતાએ દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે116 વર્ષના લખમાબાના પુત્ર ધરમશીભાઇ જેરામભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં જ્યારથી ચૂંટણીની શરૂઆત થઇ હતી ત્યારથી મારા માતાએ દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે તેઓ ઇચ્છે
છે કે, દરેક વ્યક્તિએ મતદાન કરવુ જ જોઇ