હિમાલચલ પ્રદેશના ઊનાનો એક અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે 5000 વિદ્યાર્થીઓએમાનવ સાંકળ રચી મતદાન જાગૃતિ માટે અનોખો સંદેશ આપ્યો હતો વિદ્યાર્થીઓએ માનવસાંકળ દ્વારા ભારતનો નકશો બનાવ્યોહતો ઉલ્લેખનીય છે કે, 19 મે,2019ના દિવસે 4 સંસદીય ક્ષેત્રમાં અંતિમ ચરણનું મતદાન યોજાશે હિમાચલ સહિત દેશભરમાં મતદાન અંગેની લોકજાગૃતિ માટે અદભૂત દૃશ્ય ખડું કરાયું હતુ