માણસના વિચારો અને સ્વભાવ ડાયાબિટીસથી લઈ કેન્સર જેવા રોગ નોતરે છે

DivyaBhaskar 2019-04-29

Views 9.6K

શું તમને ખબર છે કે તમારા શારીરિક સ્વાસ્થ્યને તમારા માનસિક વિચારો સાથે લેવા દેવા છે ? આજે મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે શરીરમાં થતા રોગોને મન અને વિચાર સાથે લેવા-દેવા છેતો આ વીડિયોમાંજાણીતા લાઈફ કોચ હિમાની ચાવડા પાસેથી જાણીશું કે કેવું વિચારવાથી કેવો રોગ થાય ? આ રોગોથી બચવા માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું ?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS