ડીસા: આખોલ ચાર રસ્તા પાસે રવિવારે સવારે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક બ્રીજ સાથે ટકરાતાં દાડમની પેટીઓ નીચે પડતાં લોકો તેમજ વાહનોવાળાઓએ દાડમની લૂંટ ચલાવી હતી રવિવારે સવારે એક ટ્રક દાડમ ભરીને પસાર થઇ રહી હતી દરમિયાન ડ્રાઇવરે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક બ્રિજ સાથે ટકરાઇ પલટી મારતાં દાડમની પેટીઓ નીચે પટકાઇ હતી પરિણામે દાડમ વેરવિખેર થઇ ગયા હતાએકઠા થયેલા લોકો તેમજ વાહનોવાળાઓએ દાડમની લૂંટ ચલાવી હતી બીજી તરફ ટ્રાફિક થતાં તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક દૂર કર્યું હતુંડીસાના આખોલ ચાર રસ્તા પાસે રવિવારે સવારે ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક બ્રીજ સાથે ટકરાતાં દાડમની પેટીઓ નીચે પટકાઇ હતી જેને લઇ લોકોએ દાડમની લૂંટ ચલાવી હતી