હરિયાણામાં ચોંકાવનારી ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે એક વિદ્યાર્થી સહિત 3 વ્યક્તિઓ ITI કેમ્પસમાં વિજળીની લાઈનનું સમારકામ કરતાં હતાં ત્યારે અચાનક સીડી લપસીને વિજળીની લાઈનને અડી જતાં કરંટ લાગ્યો હતો જેમાં એક વિદ્યાર્થી સહિત 3નું કરંટ લાગવાથી સળગી જઈને મોત નીપજ્યું હતું જ્યારે રમેશકુમાર નામના વ્યક્તિને 75% સળગેલી હાલતમાં સિરસા રેફર કરાયા હતા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા