અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ભરેલું કન્ટેનર 7 કલાક સુધી સળગતું રહ્યું

DivyaBhaskar 2019-05-02

Views 10.4K

અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બેડવા ગામ નજીક કેમિકલ ભરેલા કન્ટેનરમાં લાગેલી આગને ઓલવવા આણંદ ફાયરવિભાગે એક લાખ લિટર પાણીનો મારો ચલાવ્યો હતો અને 200 લિટર કેમિકલ ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કન્ટેરમાં આગને કારણે ધડાકા થતા હતા જે બે કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયા હતા કન્ટેનરનુ વેગન પેક હોવાના કારણે તેને કાપવા માટે જેસીબીનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી આગ વચ્ચે ત્રણ કલાકની ભારે જહેમત વચ્ચે જેસીબીથી વેગન કાપી શકાયુ હતુ મધરાતે બાર વાગ્યા સુધી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો અને ત્યારબાદ બંધ કરાયેલો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS