એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસના મોટાભાઇ જો જોનાસે 'ગેમ ઓફ થ્રોન્સ' સાંસા સ્ટાર્કની ભૂમિકામાં જોવા મળેલી એક્ટ્રેસ સોફી ટર્નર સાથે લાસ વેગાસમાં ચૂપચાપ લગ્ન કરી લીધા છે લગ્નનો વીડિયો ઇડીએમ ડીજે ડિપ્લોએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે કપલ 2016થી એકબીજાને ડેટ કરતુ હતુ અને 2017ના સગાઈના બંધને બંધાયું હતુ લગ્નમાં પ્રિયંકા અને ડેનિયલ જોનાસ હાજર રહ્યા હતા સુત્રો મુજબ સોફી અને જો જોનાસ બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડને અટેન્ડ કર્યા બાદ ચૂપચાપ ચર્ચ પહોંચ્યા હતા અને લગ્ન કરી લીધા હતા