અંકલેશ્વર: અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદી ન્હાવા પડેલા જૂના દિવા ગામના 5 પૈકી 3 મિત્રો ડૂબી ગયા હતા અંકલેશ્વર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક નાવિકોની સઘન શોધખોળ આરંભી હતી જોકે હજુ સુધી તેમનો કોઇ પત્તો મળ્યો નથી રવિવારની રજા નર્મદા નદીમાં ન્હાવા માટે ગયેલા જૂના દિવા ગામના 5 મિત્રો પૈકી 3 મિત્રો દરિયાની ભરતીના પાણીમાં નર્મદામાં તણાયા ગયા હતા