ન્યૂયોર્કના મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટમાં આયોજીત મેટ ગાલા 2019માં એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનાબેહદ ડિફરન્ટ લૂકે સૌકોઈનું ધ્યાન ખેંચ્યુ હતુ પ્રિયંકા અહીં પતિ નિક જોનાસ સાથે લક્ઝરી બ્રાંડ ડિયોરમાં આવી હતી પ્રિયંકાએ ફેધર ડ્રેસ પહેર્યો હતો સાથે જ દીપિકા પિંક મેટાલિક ગાઉનમાં આવી હતી જે બાર્બી જેવી લાગતી હતી