બોલિવૂડની ડ્રામા ક્વિન રાખી સાવંતે બુધવારે તેના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે આ ફોટોમાં તે પાકિસ્તાનીઝંડાસાથે નદી કિનારે પોઝ આપતી જોવા મળે છેરાખી નદીકિનારે આઇટમ ગર્લના કોસ્ચ્યુમમાંપાકિસ્તાની ઝંડાને ગળે લગાવે છે જેના પર સોશિયલ મીડિયામાં તેને ટ્રોલ કરાઈ હતી બાદમાં રાખીએ એક વીડિયો થકી સ્પષ્ટતા કરી હતી કે આફોટો એક ફિલ્મના શૂટિંગ દરમિયાનનો છે જેમાં તે પાકિસ્તાની ગર્લનું કેરેક્ટર પ્લે કરી રહી છે