અલ્પેશ ઠાકોરનો Non Political ઈન્ટરવ્યૂ , ગાયું 'રાજકારણનો દારૂ રે...'

DivyaBhaskar 2019-05-09

Views 1

અલ્પેશ ઠાકોર ફરી એક વખત ચર્ચામાં એટલા માટે છે કે ભાજપના જીતુ વાઘાણી અને પ્રદિપસિંહ જાડેજા સાથેની એમની તસવારો વાયરલ થઈ છેઅલ્પેશ ઠાકોર આંદોલન ચલાવતા હતા ત્યારથી અત્યાર સુઘીમાં અનેક મીડિયા દ્વારા એમનો ઈન્ટરવ્યૂ કરાયો હશેઅમે પણ અલ્પેશ ઠાકોરનો ઈન્ટરવ્યૂ કર્યો છે પણ Non Politicalઆ SPOOF ઈન્ટરવ્યૂ દરમ્યાન અલ્પેશે ગાયું "મારે પીવો તો ને મને પાયો રે રાજકારણનો દારૂ રે' આ વીડિયો માત્ર મનોરંજન હેતુથી બનાવ્યો છે કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો નથી

Share This Video


Download

  
Report form