છઠ્ઠા તબક્કામાં કુલ 60% મતદાન, બંગાળ-બિહારમાં ભાજપના ઉમેદવારો પર હુમલાઓ

DivyaBhaskar 2019-05-12

Views 295

નવી દિલ્હીઃલોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 7 રાજ્યોની 59 સીટ પર 60% મતદાન થયું છે આ બેઠક પર 2014માં 637% વોટ પડ્યા હતા બંગાળમાં સતત છઠ્ઠા તબક્કામાં પણ હિંસા થઈ હતી, તેમ છતાં અહીં 80% જેટલું મતદાન થયું છે ઝારખંડમાં 64%, મધ્યપ્રદેશમાં 60% અને હરિયાણામાં 62% વોટિંગ નોંધાયું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS