બેંગલૂરૂથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે અહીંના મેટ્રો સ્ટેશને તારીખ 6 મે ના રોજ એક આધેડ વ્યક્તિ આવ્યો હતો પરંતુ, મેટલ ડિટેક્ટરમાંથી પસાર થતી વખતે ડિટેક્ટરનાં સેન્સર્સ એક્ટિવ થઈ ગયા હતા આથી, ત્યાં હાજર ગાર્ડે શખ્સની તપાસ કરી હતી પરંતુ શખ્સે પૂરતો સહકાર ન આપતાં તેને ત્યાંથી સુરક્ષાનાં કારણોસર ત્યાંથી આગળ જવા દેવામાં આવ્યો ન હતો પરંતુ, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે cctvના આધારે શખ્સને પકડી પાડીને તેની ઊલટતપાસ કરતાં તેનું ના સાજીદ ખાન હોવાનું અને તે રાજસ્થાનનો વતની હોવાનું સામે આવ્યું હતુ પોલીસે વધુ તપાસ કરતાં તેની પાસેથી સિક્કાઓ ભરેલી થેલી મળી આવી હતી