અમદાવાદ-હિંમતનગર :ભાજપના દલિત ધારાસભ્યો સમાજના લોકો સાથે થઈ રહેલા અન્યાય સમયે ચૂપ રહેતા સમાજના જ લોકોના નિશાને ચડ્યા હતા જેને પગલે ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ સોશિયલ મીડિયામાં નિવેદન આપીને પોતાનો પક્ષ રાખ્યો હતો અને સમાજના લોકો પર થતી ઘટનાઓને શરમજનક ગણાવીને સરકાર કામગીરી કરતી હોવાનું જણાવ્યું હતું