Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંચૂંટણી પ્રચારના અંતિમ દિવસ સુધી મોદી અને મમતા બેનરજી વચ્ચે વાકયુદ્ધ ચાલ્યું હતુંમોદીએ કહ્યું કે બંગાળ મમતા દીદી અને ભત્રીજાની જાગીર નથીતો મમતાએ પણ પલટવાર કરતા કહ્યું કે જૂઠું બોલવા બદલ મોદી ઉઠક-બેઠક કરે