ક્વીન ઓફ ગન્સના નામથી જાણીતીઈઝરાયેલના પૂર્વ ફોજી ઓરિન જુલી અમેરિકાના આર્મ્સ કાયદાને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ કાયદો માને છે તેમના કહ્યા પ્રમાણે, ઈઝરાયલમાં પણ આવો કાયદો હોવો જોઈએ, પણ તેનાથી ઉલટું તેનાદેશમાં એક પણ હથિયાર રાખવાની મંજૂરી નથીજુલીના કહ્યાં પ્રમાણે, સોશયલ મીડિયા પર તેમને છોકરીનું અલગ જ રૂપ મુક્યું છે મોટા ભાગે છોકરી તેમની સુંદર તસવીરો સોશયલ મીડિયા પર શેર કરે છે, પરંતુ જુલીની તસવીરોમાં ન તો બિકનીમાં હતી ન તો બાથ શૂટમાં જુલીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ જ ગમે છે તે ટ્રમ્પના ટીકાકારોને જવાબ આપવાનું ક્યારેય ચુકતી નથી જુલીના કહ્યાં પ્રમાણે, બરાક ઓબામા કરતા ટ્રમ્પનો લગાવ ઈઝરાયલ પ્રત્યેવધુ છે તેમને જ જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકેની માન્યતા આપી હતી