PM બન્યા બાદ મોદીએ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી મોદીએ કહ્યું કે, 17 મે 2014થી જ ઈમાનદારીની શરુઆત થઈ હતી જો કે, તેમણે પત્રકારોના એકપણ સવાલનો જવાબ આપ્યો નહીં આ તરફ અમિત શાહે કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપવી એ ભગવા આતંકવાદ વિરુદ્ધનો તેમનો સત્યાગ્રહ છે