ગાંધીધામ/ જખૌ :સરહદી જિલ્લા કચ્છના જખૌ બંદરથી ભારતીય કોસ્ટગાર્ડે અંદાજીત રૂ 500 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું ડ્રગ્સના 194 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા ડ્રગ્સનો જથ્થો પણ 194 કિલો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ડ્રગ્સને ગુજરાતમાં કોને આપવાનું હતું તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે