લોકસભા ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થઇ ગયા છે એનડીએની જીત પર વિશ્વના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી રહ્યા છે જેમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને લઇને શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પણ સામેલ છે વળી, વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ ટ્વીટ કરીને ભાજપને મોટી જીત અપાવવા માટે મોદીને ધન્યવાદ પાઠવ્યા