વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનનું ડિઝન એન્જિન પાટા પરથી ઉતરી ગયું

DivyaBhaskar 2019-05-27

Views 821

વડોદરા: રવિવારે મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન પાસે ડિઝલ એન્જિન પાટા ઉપરથી ઉતરી જતા રેલવે તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી આ એન્જિન નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસમાં લગાવવાનું હતું એન્જિનને તૈયાર કરવામાં આવી રહ્યું હતું, ત્યારે પાટા ઉપરથી એન્જિનનું આગળનું વ્હીલ પાટા ઉપરથી ઉતરી પડ્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS