રાજકોટ: રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મારવાડીવાસમાં ગેરકાયદેસર 24 મકાનો પર બૂલડોઝર ફરી વળ્યું હતું મનપાની ટીમ અને પોલીસ કાફલા સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું ડિમોલિશનને લઇને લોકોના ટોળા એકત્ર થયા હતા પરંતુ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગઇકાલે માંડાડુંગર વિસ્તારમાં ગેરકાયદેસર 15 બાંધકામો તોડી પડાયા હતા હતા ત્યારે આજે સતત બીજા દિવસે મનપા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી