યુપીનાં રાણીગંજ વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી 12 લોકોના મોત થયા છે જેમાંથી ચાર લોકો એક જ પરિવારના છે ગ્રામજનોના જણાવ્યા મુજબ, દારૂનું સેવન કર્યા બાદ લોકોને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું સારવાર દરમિયાન મંગળવાર સવાર સુધી 12 લોકોના મોત થયા છે 10થી વધારે લોકોની હાલત હજુ પણ નાજૂક છે આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ સહારનપુર અને તેના આસપાસના વિસ્તારોમાં ઝેરી દારૂને કારણે અંદાજે 50 લોકોના મોત થયા હતા