Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંનરેન્દ્ર મોદીએ સતત બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છેમોદી સાથે અમિત શાહ,રાજનાથ સિંહ,નિતિન ગડકરી સહિત 57 મંત્રીઓએ શપથ લીધા હતાદીકરાને દેશના વડાપ્રધાન પદના શપથ લેતા નિહાળી હરખઘેલી બનેલી માતાએ તાળીઓથી વધાવી લીધા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું