જય સોમનાથ સ્કૂલની દાદાગીરી, 15 વિદ્યાર્થીઓને LC આપી દીધા, વાલીઓનો હોબાળો

DivyaBhaskar 2019-05-31

Views 292

અમદાવાદ: ખોખરામાં આવેલી જય સોમનાથ સ્કૂલની દાદાગીરી સામે આવી છે ધોરણ -10માં ઓછા ટકા આવેલા વિદ્યાર્થીઓને ધોરણ-11માં એડમિશન ન આપ્યું નથી અને 15 જેટલા વિદ્યાર્થીઓને LC આપી દીધા છે જેથી વાલીઓ દ્વારા સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્કૂલે ધોરણ-10માં પાસ થયેલા બી-ગ્રેડના વિદ્યાર્થીઓને ધોરણ-11માં પ્રવેશ ન આપતા આજે સવારે વાલીઓએ વાટકા લઈ એડમિશન ભીખમાં આપો તેવો વિરોધ પ્રદર્શન કર્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS