પ્રફુલ્લ પટેલની મુશ્કેલી વધી

DivyaBhaskar 2019-06-01

Views 192

નવી દિલ્હીઃપૂર્વ ઉડ્ડયન મંત્રી અને એનસીપી નેતા પ્રફુલ્લ પટેલને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે સમન્સ મોકલ્યું છે પટેલને 6 જૂને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે ન્યુઝ એજન્સીએ આ માહિતી શનિવારે આપી છે તે મુજબ પટેલની યુપીએના કાર્યકાળમાં થયેલા ક્થિત એવિએશન ગોટાળામાં પૂછપરછ થશે પટેલે કહ્યું છે કે તે ઈડીને તપાસમાં સહયોગ કરશે

Share This Video


Download

  
Report form