મેકઅપમેનના લગ્નમાં પહોંચ્યો શાહરૂખ ખાન, વરવધુને ગળે મળી શુભકામના આપી

DivyaBhaskar 2019-06-04

Views 1.9K

શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે આ વીડિયો શાહરૂખના મેકઅપમેનના લગ્નનો છે, જ્યાં શાહરૂખ પહોંચ્યો હતો એટલુ જ નહીં શાહરૂખે વરવધૂને ગળે મળી લગ્નની શુભકામના આપી હતી શાહરૂખના સ્ટેજ પર પહોંચતા જ મહેમાનોએ ચિચિયારી કરી મૂકી હતી સોશિયલ મીડિયા પર શાહરૂખનો આ વીડિયો છવાયો છે જેમાં એક યૂઝરે લખ્યું છે He is the real king!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS