વેરાવળ:વેરાવળ બંદરે નાની હોડીમાં માછીમારી કરવા ગયેલા માછીમારોની જાળમાં બે મહાકાય માછલી ફસાઇ હતી માછીમારો તેને કિનારા પર લઇ આવતા માછલી દરિયામાં જવા પ્રયાસ કરી રહી હતી પરંતુ માછીમારોએ આ માછલીને બહાર કાઢવા દોરડાથી ખેચવી પડી હતી આ માછલીની જાત કારેજ હોવાનું માછીમારોએ જણાવ્યું હતું અને વર્ષમાં એકાદ વાર આવી મહાકાય માછલી જાળમાં ફસાતી હોવાનું પણ જણાવ્યું હતું