Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંબનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છેરાત્રે1031વાગ્યે આવેલા ભૂકંપનું એપી સેન્ટર અંબાજીથી 24 કિમી દૂર ભાયલા ગામે નોંધાયું છે 10 સેકન્ડ સુધી ચાલેલા ભૂંકપના કારણે લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો ભૂકંપના આંચકાની તિવ્રતા 48ની આસપાસ હતી જોકે કોઈ જાનહાનીના અહેવાલ નથી