ગીરસોમનાથ: ગીર જંગલ નજીક વાડીમાં રાત્રે બે સિંહણ પોતાના ચાર સિંહબાળ સાથે બાજરીના પાકમાં આવી લટાર મારી હતી સિંહ પરિવાર વાડીમાં આવી ચડતા ખેડૂતે પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો જેમાં ચાર સિંહબાળ બે સિંહણ સાથે લટાર મારતા હોય તેવું જોવા મળી રહ્યું છે