ભાજપના ધારાસભ્યની જીભ લપસી બોલ્યા 'અધિકારીઓ કાર્યકર્તાઓનું સન્માન ન કરે તો તમારા જૂતા મારો'

DivyaBhaskar 2019-06-07

Views 313

યૂપીના લલિતપુર જિલ્લામાં બીજેપીના સદરના ધારાસભ્ય રામરતન કુશવાહાએ લોકસભા ચૂંટણી બાદ કાર્યકર્તાઓના અભિનંદન સમારોહનું આયોજન કર્યું હતુ આ કાર્યક્રમમાં સદરના ધારાસભ્ય રામરતન કુશવાહાએ મંચ પરથી સપા બસપાના અધિકારીઓ અને કર્મચારીઓને સુધરી જવાની સલાહ આપી હતી જો કાર્યકર્તાઓનું સન્માન ન જાળવે તેવા અધિકારીઓને જૂતાથી મારવાની પણ છૂટ આપી દીધી હતી તેમણે કહ્યુ હતુ કે આવા કર્મચારીઓ વધુમાં વધુ 2 મહિનામાં સુધરી જાય નહીં તો જૂતાથી માર ખાશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS