પ્રફુલ્લ દવે એ સફળતાનો સ્વાદ ચાખ્યા પછી પણ કેમ લીધો ઓશોનો સન્યાસ?

DivyaBhaskar 2019-06-08

Views 3.7K

વીડિયો ડેસ્કઃ માય સક્સેસ સ્ટોરીમાં આજે લોક ગાયક પ્રફુલ્લ દવે સાથેના 'સુરીલા સંવાદ'નો પાર્ટ-3 જોઈશું પ્રફુલ્લ દવેએ આ ખાસ મુલાકાતમાં ઘણી અજાણી વાતો કરી જે તમે આ પહેલા કયારેય સાંભળી નહીં હોય પહેલીવાર બહાર આવ્યું કે પ્રફુલ્લ દવેને ક્યારેક જીવન વ્યર્થ લાગે છે જેથી તેમણે ઓશોનો સન્યાસ લીધો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS