50 વર્ષે પણ 25ની લાગે, ફિટનેસથી ભાગ્યશ્રી ફેન્સ માટે બની ઈન્સ્પિરેશન

DivyaBhaskar 2019-06-13

Views 18.1K

એક જમાનામાં યુવા દિલોની ધડકન બની ગયેલી એક્ટ્રેસ ભાગ્યશ્રી હાલ ગ્લેમર વર્લ્ડથી ભલે દૂર હોય પણ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે તે તેની ફિટનેસને લઈને ઘણી જ એલર્ટ છે 50ની ઉંમરે 25ની લાગતી ભાગ્યશ્રી અવારનવાર પોતાના વીડિયોઝ અને ફોટોઝ પોસ્ટ કરતી રહે છે અને ફેન્સને તેનો આ અંદાજ ઘણો જ પસંદ આવે છે ફેન્સ માટે તે ઈન્સ્પિરેશન બની ગઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS