ભારતની ન્યૂઝીલેન્ડ સામેની મેચ રદ થવા પર રામકૃષ્ણન શ્રીધર બોલ્યા હતા કે, પ્લેયર્સ વારંવાર થતા વરસાદથી નારાજ છે રિષભ પંતના રમવા પર ફિલ્ડીંગ કોચ બોલ્યા કે, પંત હજી ટીમ સાથે જોડાયા નથી, તેમના રમવા અંગે નિર્ણય તેમના આવ્યા પછી થશેહજી શિખર ધવન માટે પણ નિર્ણય લેવાનો બાકી છે