માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર આજે ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો થશે ભારત માટે ધવનના સ્થાને કેએલ રાહુલ ઓપનિંગ કરે તે નિશ્ચિત છે જ્યારે ચોથા નંબરે વિજય શંકરને સ્થાન મળી શકે છે વેધર રિપોર્ટ મુજબ આજે માંચેસ્ટરમાં વરસાદની શક્યતા 63 ટકા છે જેને કારણે હળવો વરસાદ મેચમાં વિઘ્નરૂપ બને તેવી શક્યતા છે