સંસદના ત્રીજા દિવસે કોટાના બીજેપી સાંસદ ઓપી બિરલાને લોકસભા સ્પીકર બનાવવામાં આવ્યા, જેને પ્રધાનમંત્રી મોદી સહિત એનડીએના ઘણાં સાંસદોએ શુભકામના આપી નવા લોકસભા સ્પીકરની શાનમાં કોંગ્રેસી નેતા રંજન ચૌધરીએ શેર શાયરી કરી પરંતુ કવિ અંદાજમાં બિરલાને શુભકામના આપી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના ચીફ રામદાસ અઠાવલેએ અઠાવલેએ પોતાના કવિ અંદાજમાં પ્રશંસા કરી એટલુ જ નહીં રાહુલ ગાંધી પર પણ મજાકિયા અંદાજમાં કમેન્ટ કરી ત્યારે સોનિયા રાહુલ અને મોદી પણ હસી પડ્યા હતા