પૂર્વ પીએમ એચ. ડી. દેવગૌડાએ યોગાસન કરીને વડાપ્રધાન મોદીને ફિટનેસ ચેલેન્જ આપી

DivyaBhaskar 2019-06-21

Views 4.5K

આજનો દિવસ એટલે કે 21 જૂન વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે સામાન્ય રીતે 86 વર્ષની ઉંમરની વ્યક્તિ સરખી રીતે ઊઠી-બેઠી શકતી નથી, તેવામાં દેશના પૂર્વ પીએમ એચ ડી દેવગૌડા શરીરને ફિટ રાખવા અંતે રોજ યોગ કરે છે તેમણે પોતાના ઘરે યોગ કરીને હાલના વડાપ્રધાન મોદીને ફિટનેસ ચેલેન્જ આપી છે પૂર્વ પીએમ રોજ સવારે ઊઠીને 20થી 25 મિનિટ યોગ કરે છે જો કે, ઝારખંડના રાંચી શહેરમાં આજે વડાપ્રધાન મોદીએ 40,000 લોકો સાથે પ્રભાત તારા મેદાનમાં યોગ કર્યા હતા પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીએ દેશ અને દુનિયાના લોકોને શુભેચ્છા પાઠવી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS