ઝારખંડના ગઢવામાં બસ ખાઈમાં ખાબકી દુર્ઘટનામાં 6 યાત્રીઓના મોત, 39 ઘાયલ

DivyaBhaskar 2019-06-25

Views 384

ઝારખંડના ગઢવા જિલ્લામાં એક બસ ખાઈમાં ખાબકતા 6 મુસાફરોના મોત થયા છે અને 39 ઘાયલ થયા છે મળતી માહિતી પ્રમાણે આ બસ છત્તીસગઢના અંબિકાપુરથી આવી રહી હતી સોમવારે મોડી રાતે આ બસ ગઢવાથી 14 કિમી દુર અનરાજ નાવાડીહ ઘાટી પાસે અનિયંત્રિત થઈ ગઈ હતી મૃતકોમાં બે મહિલાઓ ત્રણ પુરુષો અને એક બાળક સામેલ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS