Speed News: સુરતમાં વધુ એક અગ્નિકાંડ થતાં રહી ગયો

DivyaBhaskar 2019-06-25

Views 64

ભટાર સ્થિત બાલક્રિષ્ના કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં થેલીઓ બનાવવાના કારખાનામાં આગ લાગી હતી જેને કારણે આ કારખાનાની ઉપર ચાલતી જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલયમાં નાસભાગ મચી ગઈ હતી ફાયરબ્રિગેડે અહીંથી 150 જેટલા બાળકોનું સલામત રેસ્ક્યૂ કર્યું હતું જો કે થોડીવારમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અહીં ફાયર સેફ્ટીના કોઈ સાધનો પણ ન હતા અને ફાયરનું NOC પણ ન હતું આખરે કારખાનાને સીલ મારી દેવાયું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS