કોલંબિયાના મેડલિનમાં ચોથા માળની બાલ્કનીમાંથી પડી રહેલા પોતાના બાળકને મહિલાએ સુપરમેનની જેમ બચાવ્યો, લિફ્ટમાંથી બાળક સાથે નીકળીને મહિલા ફોનમાં વ્યસ્ત હતી ત્યારે બાળક અચાનક બાલ્કનીની રેલિંગ પાસે પહોંચી જાય છે અને રેલિંગનાભાગમાંથી નીચે પડી જાય છે ત્યારે અચાનક મહિલા સુપરમાતા બનીને તેને ખેંચી લે છે અને હાજર બીજી મહિલાઓ આ મહિલાની હિંમતના વખાણ કરે છે