સુરતઃવેસુમાં આવેલા એક બોડી સ્પાના કર્મચારી પર ચાર જેટલા યુવાનો દ્વારા લાકડાના ફટકાથી હુમલો કરવામાં આવ્યો હતો 27 મી જૂનના રોજ બની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે કર્મચારીએ 20 હજારની લૂંટ થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે