રાજકોટ:રાજકોટની કોર્ટ પાસે આજે રસ્તા પર જતી મહિલા સાથે તુફાન કાર ચાલકને રકઝક થઇ હતી આથી ઉશ્કેરાયેલો તુફાન કાર ચાલક મહિલાને પોલીસ પાસે હોય તેવી લાકડીથી માર મારવા લાગ્યો હતો આથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને યુવાન જેવા દેખાતા તુફાન કાર ચાલક પાસેથી લાકડી લઇ લીધી હતી થોડીવાર તો લોકોએ આ તમાશો નીહાળ્યો હતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે