ભારતને કઈ ટીમથી ખતરો તે કહેવું મુશ્કેલ - દિનેશ કાર્તિક

DivyaBhaskar 2019-07-06

Views 121

ભારત-શ્રીલંકા વચ્ચે શનિવારે મુકાબલો થશે જેમાં ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને 2 અંક મેળવવા માટે રમશે શ્રીલંકા સામે મુકાબલા પહેલાં કોહલી સહિતના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી હતી શ્રીલંકા પહેલેથી જ અંતિમ 4ની રેસમાંથી બહાર થઈ ચૂક્યું છે આ મેચ જીતશે તો ભારત પોઈન્ટ્સ ટેબલ પર પહેલા સ્થાને પહોંચશે મેચ પહેલાં ટીમ ઈન્ડિયાની પ્રેસ કોન્ફરન્સમાં દિનેશ કાર્તિકે કહ્યું હતું કે, ‘શ્રીલંકા સામે બેસ્ટ ગેમ રમીશુંસેમીફાઈનલમાં પહોંચ્યા બાદપણ ગેમમાં બદલાવ નહીં આવે ભારતને કઈ ટીમથી ખતરો તે કહેવું મુશ્કેલ છે’ જોકે ભારત 12 વર્ષથી શ્રીલંકા સામે નથી હાર્યું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS