માત્ર 59 મિનિટમાં આ રીતે મળશે નાના વેપારીઓને 1 કરોડ રૂપિયા સુધીની સરકારી લોન

DivyaBhaskar 2019-07-06

Views 901

વીડિયો ડેસ્કઃ ગઈકાલે નાણાંમંત્રીએ સંસદમાં પૂર્ણ બજેટ રજૂ કર્યુંઆ બજેટમાં નાના ઉદ્યોગકારો અને દુકાનદારોને ભેટ મળીનાણાંમંત્રીએ બજેટમાં જાહેરાત કરી કે નાના ઉદ્યોગકારો અને દુકાનદારોને 59 મિનિટમાં 1 કરોડ રૂપિયા સુધીની લોન મળશેઆ સારા સમાચાર સાંભળીને વેપારીઓ ખુશ થયા હશે પણ સાથે-સાથે સવાલ પણ થયો હશે કે કઈ રીતે મેળવી શકાયતો ચાલો 59 મિનિટમાં 1 કરોડ રૂપિયા સુધીની લોન કઈ રીતે મેળવવી તે સરળ ભાષામાં સમજીએ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS