પીપાવાવ પોર્ટ કસ્ટમ વિભાગ દ્વારા કન્ટેનર સીઝ કરી પ્રતિબંધિત 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

DivyaBhaskar 2019-07-07

Views 200

અમરેલી: પીપાવાવ પોર્ટ વિસ્તારમાં દિન પ્રતિદિન પ્રતિબંધિત વસ્તુ અને પોર્ટ પર થતી ગોલમાલ વારંવાર સામે આવી રહી છે આજે પીપાવાવ પોર્ટમાં સ્થાનિક કસ્ટમ વિભાગ દ્વારા તપાસ કરતા એક 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે ચાઈનીઝ માલની ચકાસણી કરતા આ પ્રકારની મોટી ગોલમાલ સામે આવતા ખળભળાટ મચી ગયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS