એક્ટ્રેસકાજલ અગ્રવાલ પોતાની સ્ટાઈલિશ ફોટોગ્રાફી માટે જાણીતી છે તે અવારનવાર તેના ફોટોઝને લઈનેચર્ચામાં રહેતી હોય છે તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેના હોટ અને બ્યૂટિફૂલ ફોટોઝથી ભરેલું છે હાલમાં જકાજલ અગ્રવાલવ્હાઇટકલરનાં કટઆઉટ ડ્રેસમાં સ્વિમિંગ પુલમાં ઉતરી હતી અને ફોટોઝ ક્લિક કરાવ્યા હતાજે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે