પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં જેટલી નામના મેળવી એટલી જ ખ્યાતિ હોલિવૂડમાં પણ તેને મળી રહી છે પ્રિયંકા હાલ તેનો 37મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છેત્યારે એક સેટ પર પ્રિયંકા જ્યારે કોઈ સાથે વાત કરી રહી હતી ત્યારે અચાનક કેટલાંક લોકો તેના માટે બર્થડે કેક લઈને આવ્યા અને બર્થડે સોંગ ગાવા લાગ્યા, પ્રિયંકા આવી બર્થડે સરપ્રાઇઝ જોઈને ચોંકી ગઈ હતી તેનો આ વીડિયો તેના ફેન ક્લબે શેર કર્યો છે