50 વર્ષ પહેલા નાસા અપોલો 11 મિશન હેઠળ પહેલી વાર ચંદ્ર પર કોઈ માણસ પહોંચ્યો હતો જેમાં નીલ આર્મસ્ટ્રોંગે પહેલું પગલું ચંદ્ર પર મુકીને તેઓ ચંદ્ર પર જનારા પહેલા વ્યક્તિ બની ગયા હતા 1969 20 જુલાઈએ સવારે 8ઃ20 વાગ્યે અપોલો 11ને લોન્ચ કરવામાં આવ્યું હતુ જેને 20 જુલાઈ 2019ના 50 વર્ષ પૂરા થયા, તેની શુભકામના આપતા ગૂગલે ડૂડલ બનાવી એક વીડિયો થકી આપી, 5 મિનિટના આ વીડિયોમાં તેની પૂરી સફર બતાવાઈ છે