થરાદની ખાનગી હોસ્પિટલની તોડફોડનો ડીસામાં વિરોધ, ડોક્ટરોએ નાયબ કલેક્ટરને આવેદન આપ્યું

DivyaBhaskar 2019-07-22

Views 315

ડીસા:શહેરના ડોક્ટર એસોસિએશનના ત્રીસથી વધુ ડોકટરોએ નાકલેક્ટર કચેરી પહોંચી નાકલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું થરાદમાં થયેલી જેજે હોસ્પિટલમાં હુમલા તથા તોડફોડ કરનાર શખ્સો સામે પગલાં ભરવા માંગ કરી હતી
થરાદ ખાતે આવેલી જેજે હોસ્પિટલમાં દર્દીઓના સગાઓએ સ્ટાફ પર હુમલો કરી તોડફોડ કરી હતી જેને લઈ જિલ્લામાં તમામ ડોક્ટર્સમાં નારાજગી છવાઈ હતી સોમવારે ડીસાના ડોક્ટર એસોના ત્રીસથી વધુ ડોક્ટરો નાકલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું હુમલો કરનાર તમામને ઝડપી લઈ કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ કરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS