પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જે તેની અપકમિંગ ફિલ્મ ‘સુપરસ્ટાર’ના સોંગ ‘નૂરી’નો છે, આ સોંગમાં માહિરાનો એકદમ માહિર અંદાજ જોવા મળે છે ઈન્ડિયન અટાયરમાં માહિરાએ બેહદ સુંદર ડાન્સ સ્ટેપ્સ કર્યા છે તેના આ ડાન્સ પરથી તમારી પણ નજર નહીં હટે